ભારતી શબ્દનો ગુજરાતી અર્થ |bhaartii meaning in Gujarati | Rekhtagujarati

bhaartii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભારતી

bhaartii भारती
  • favroite
  • share

ભારતી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • વાણી, સરસ્વતી
  • સંન્યાસીઓના દસ વર્ગોમાંનો એક
  • ભારત માતા

વિશેષણ

  • ભારતવર્ષનું કે તેને લગતું

English meaning of bhaartii


Feminine

  • Goddess Saraswati
  • speech
  • one of the ten classes of sannyasis (ascetics)
  • Mother India

Adjective

  • see ભારતીય

આપને આ પણ વાંચવું ગમશે