બાલ શબ્દનો ગુજરાતી અર્થ |baal meaning in Gujarati | Rekhtagujarati

baal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાલ

baal बाल
  • અથવા : બાળ
  • favroite
  • share

બાલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઉંમરમાં નાનું
  • નાદાન, છોકરવાદ

સંજ્ઞા, પુલ્લિંગ

  • છોકરો

નપુંસક લિંગ

  • બાળક

સંજ્ઞા, પુલ્લિંગ

  • વાળ, કેશ, નિમાળો, મોવાળો
  • નાની ઘડિયાળનો એક પૂર્ણો

English meaning of baal


Masculine

  • hair, bristle

Adjective

  • young
  • foolish, childish

Masculine

  • boy. n child

बाल के हिंदी अर्थ


विशेषण

  • छोटी उम्र का, कमसिन, बाला
  • नादान, बाल, कमअक्ल

पुल्लिंग

  • लड़का

नपुंसक लिंग

  • बालक, बाल

આપને આ પણ વાંચવું ગમશે