અથાણું શબ્દનો ગુજરાતી અર્થ |athaaNu.n meaning in Gujarati | Rekhtagujarati

athaaNu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અથાણું

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મીઠા કે મસાલામાં આથી રાખેલાં ફળ, મૂળ વગેરે
  • મીઠું અને રાઈ-મેથી-મરચાંનો ભૂકો તેલમાં ભેળવી લાંબા સમય સુધી ન બગડે તેવી જાતનાં ફળ-કંદ વગેરે, આથણું, સંધાણું, અચાર.
  • pickle, sauce
  • अथाना, अचार, संधाना

આપને આ પણ વાંચવું ગમશે