અસર શબ્દનો ગુજરાતી અર્થ |asar meaning in Gujarati | Rekhtagujarati

asar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અસર

asar असर
  • favroite
  • share

અસર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • રાજ્યનો અધિકારી, (રાજ્યનો) અમલદાર, ‘ઑફિસર’

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • વસ્તુનો (સારો કે માઠો) પ્રભાવ કે છાપ પડે યા ગુણ અવગુણ દાખવે તે, પરિણામ
  • લાગણી

English meaning of asar


Feminine

  • effect
  • impression
  • influence

આપને આ પણ વાંચવું ગમશે