અનુશાસન શબ્દનો ગુજરાતી અર્થ |anushaasan meaning in Gujarati | Rekhtagujarati

anushaasan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અનુશાસન

anushaasan अनुशासन
  • favroite
  • share

અનુશાસન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ઉપદેશ, શિખામણ
  • નિયમ, કાયદો
  • અમલ કરવો તે, રાજ્ય ચલાવવું તે
  • (કોઈ વિષયનું) વિવરણ કે સમજૂતી
  • અધિકાર, સત્તા
  • નિયમન
  • શાસ્ત્ર

English meaning of anushaasan


Noun

  • teaching, instruction
  • rule, pres cept, law
  • laying down rules or precepts
  • execution
  • governance
  • treatment ( of a subject), exposition

આપને આ પણ વાંચવું ગમશે