anumaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનુમાન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ન્યાયશાસ્ત્રમાંનાં ચાર પ્રમાણોમાંનું એક-અનુમિતિનું સાધન
- અટકળ
સંજ્ઞા, પુલ્લિંગ
- એ નામનો અલંકાર (કાવ્યશાસ્ત્ર)
English meaning of anumaan
Noun
- one of the four means (pramanas) of acquiring knowledge according to Nyâya philosophy
- inference
- guess
- figure of speech of that name based on inference
