અંશ શબ્દનો ગુજરાતી અર્થ |ansh meaning in Gujarati | Rekhtagujarati

ansh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અંશ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ભાગ
  • વર્તુળનો ૩૬૦ મો ભાગ, ખૂણો માપવાનો એકમ, ડિગ્રી
  • ગરમી માપવાનો એકમ
  • અપૂર્ણાંકમાં લીટી પરનો અંક, પૂર્ણ સંખ્યાના છેદોમાંથી લીધેલા ભાગ
  • વાદી જ હોવો જોઈએ એવો ગ્રહનામક સ્વર (સંગીત)
  • part, portion
  • share
  • degree in circular or angular measurement
  • degree of latitude or longitude
  • (mathematics) numerator in a fraction
  • attribute
  • unit of measuring heat, degree. (music) kind of note always in harmony

આપને આ પણ વાંચવું ગમશે