અક્ષરજ્ઞાન શબ્દનો ગુજરાતી અર્થ |akshragyaan meaning in Gujarati | Rekhtagujarati

akshragyaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અક્ષરજ્ઞાન

akshragyaan अक्षरज्ञान
  • favroite
  • share

અક્ષરજ્ઞાન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • લખતાં-વાંચતાં આવડવું તે, સાક્ષરતા

  • વાંચવા લખવા જેટલું જ્ઞાન
  • અક્ષર-બ્રહ્મનું જ્ઞાન. (વેદાંતશાસ્ત્ર) બ્રહ્મનું જ્ઞાન. (વેદાંતશાસ્ત્ર)

English meaning of akshragyaan


Noun

  • literacy

આપને આ પણ વાંચવું ગમશે