akshar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અક્ષર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- અવિનાશી
સંજ્ઞા, પુલ્લિંગ
- વર્ણ (ભાષા)
- હરફ, બોલ
સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
- દસ્કત
- વિધિના લેખ
નપુંસક લિંગ
- નિરંજન નિરાકાર બ્રહ્મ
- ખરી ન પડે- નાશ ન પામે તેવું, અવિનાશી, અમર
- નિશ્ચલ, દૃઢ
- નિરંજન નિરાકાર પરબ્રહ્મ. (વેદાંતશાસ્ત્ર)
- જેના આનંદની ગણતરી થઈ શકે તેવું ઊતરતી કોટિનું બ્રહ્મ. (વેદાંત)
- ઉચ્ચરિત સ્વર-વ્યંજનોના રૂપનો વર્ણ
- વ્યંજન સહિત કે વ્યંજન રહિત સ્વરોચ્ચારણાત્મક શ્રુતિ, 'સિલેબલ.' (વ્યાકરણ)
- લિપિસ્થ દસ્કત
- (લાક્ષણિક અર્થ) વચન, બોલ
- હસ્તમેળાપ વખતે મુહૂર્ત પૂર્વે બાકી રહેલી સૂર્યાસ્તમનની ક્રમિક પળો
- વિધિના લેખ.
English meaning of akshar
Adjective
- imperishable, indestructible
Masculine
- letter of the alphabet (written or spoken)
- syllable
- (plural) handwriting
- signature
- the writing of fate
Noun
- Brahma, the Supreme Being
अक्षर के हिंदी अर्थ
विशेषण
- अविनाशी
पुल्लिंग
- अकारादि वर्ण
- हरफ़
पुल्लिंग, बहुवचन
- हस्ताक्षर
- विधिके लेख
- ब्रह्मा