અખંડ સૌભાગ્ય શબ્દનો ગુજરાતી અર્થ |akhanD saubhaagya meaning in Gujarati | Rekhtagujarati

akhanD saubhaagya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અખંડ સૌભાગ્ય

akhanD saubhaagya अखंड सौभाग्य
  • favroite
  • share

અખંડ સૌભાગ્ય શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સૌભાગ્યની અખંડિતતા, સ્ત્રીના મરણ સુધી પતિ જીવતો હોય તેવું તેનું સૌભાગ્ય

  • સૌભાગ્યની અખંડિતતા, સતત રહેતું સૌભાગ્ય- સધવાપણું, એવાતણ

English meaning of akhanD saubhaagya


Noun

  • unbroken good luck of woman in having her husband living till her death
  • auspicious and happy state of wifehood. vis

આપને આ પણ વાંચવું ગમશે