aj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અજ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નહિ જન્મેલું, અનાદિ (ઈશ્વર)
સંજ્ઞા, પુલ્લિંગ
- બકરો
- બ્રહ્મા
- કામદેવ
- ચંદ્ર
- શ્રીરામના દાદાનું નામ
- જેનો જન્મ નથી તેવું, અજન્મા
- પરમેશ્વર, પરમાત્મા
- બ્રહ્મા
- કામદેવ
- બકરો
- ઘેટો
English meaning of aj
Adjective
- unborn
- without birth or beginning.m. goat
- God Brahmā
- Cupid, god of love
- the moon
- name of Rama's grandfather