adham meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અધમ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નીચ, નઠારું, હલકટ
- ધિક્કારવા યોગ્ય
- નીચ, નઠારું
- હલકી કોટિનું, નિકૃષ્ટ દરજજાનું
- ધિક્કારવા યોગ્ય
English meaning of adham
Adjective
- low, mean
- wicked
- despicable, contemptible