અભિષેક શબ્દનો ગુજરાતી અર્થ |abhishek meaning in Gujarati | Rekhtagujarati

abhishek meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અભિષેક

abhishek अभिषेक
  • favroite
  • share

અભિષેક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • જલસિંચન કે તેનો વિધિ (મૂર્તિ અથવા નવા રાજા ઉપર), મંત્રપાઠ સાથે પવિત્ર જલથી કરાવવામાં આવતું સ્નાન

English meaning of abhishek


Noun

  • sprinkling or bathing (idol, king, etc.) with holy water
  • bathing, ablution
  • coronation

આપને આ પણ વાંચવું ગમશે