આસન શબ્દનો ગુજરાતી અર્થ |aasan meaning in Gujarati | Rekhtagujarati

aasan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આસન

aasan आसन
  • favroite
  • share

આસન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • બેસવાની જગા,
  • બેસવા-સૂવાની કે ઊભા રહેવાની ઢબ
  • અષ્ટાંગ યોગનું આસન
  • આસનિયું
  • ચોપડી ટેકવવાની વસ્તુ
  • ચોપડીનો કોઠો-ખાનું
  • બાવાનો પડાવ, મઠ

English meaning of aasan


Noun

  • seat, place for sitting
  • posture or mode of sitting, sleeping or standing
  • seat of grass, cloth, skin, etc
  • square or column in ruled or printed form
  • any one of the 84 postures in yoga or in amorous sport
  • book rest (to place a book upon while reading it)
  • matter deposited by insects (flies, etc.), spawn
  • kind of medicinal plant, withania somnifra

आसन के हिंदी अर्थ


नपुंसक लिंग

  • आसन, बैठने की जगह
  • बैठने, सोने या खड़े रहने का ढंग
  • वह चीज़ जिस पर बैठा जाय, आसन
  • लकीरों से बनाया हुआ कोष्ठक, खाना

આપને આ પણ વાંચવું ગમશે