Online Gujarati Dictionary, Meaning of Gujarati words

aakrosh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આક્રોશ

aakrosh आक्रोश
  • favroite
  • share

આક્રોશ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘાંટો પાડીને બોલવું-રડવું તે
  • આક્ષેપ, નિંદા
  • ગાળ
  • ઠપકો
  • શાપ

English meaning of aakrosh


Masculine

  • calling or crying aloud
  • crying, weeping
  • censure
  • abuse
  • rebuke
  • curse

આપને આ પણ વાંચવું ગમશે