will meaning in Gujarati | Rekhtagujarati

will meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

will
  • wɪl
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • (ભૂ. કા. would વુડ). [જૂનો અર્થ] ઇચ્છવું
  • [ઇચ્છા દર્શાવવા] Would that it were true! તે સાચું હોય તો કેવું સારું! કશુંક કરવાનો કે મેળવવાનો સંકલ્પ કરવો
  • (ભૂ.કા. તથા ભૂ.કૃ. willed). મૃત્યુપત્ર દ્વારા માલમિલકત આપવી આપવાનો ઠરાવ કરવો

નપુંસક લિંગ

  • ઇચ્છા-સંકલ્પ શક્તિ, સંકલ્પ, (will-power પણ)
  • મનોનિગ્રહ
  • દૃઢનિશ્ચચ
  • ઇચ્છા, ઉદ્દેશ. (બહુધા last will and testament) વસિયતનામું, મૃત્યુપત્ર

સહાયક ક્રિયા

  • Ill= I will
  • નકારાત્મક will not, won't વોન્ટ
  • ભૂ, કા. would નકારાત્મક would not, wouldn't વુડન્ટ. ભવિષ્ય કાળ માટે વપરાય છે (you, he, they, will go)
  • પહેલા (પુરુષમાં ઇચ્છા, મરજી દર્શાવવા વપરાય છે
  • વિનંતી કરવામાં
  • સંકલ્પ, દૃઢ હેતુ, સૂચવવા

આપને આ પણ વાંચવું ગમશે