well meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
અકર્મક ક્રિયા
- (well up) કુવારાની પેઠૈ ઉપર ઊડવું-બહાર નીકળવું
વિશેષણ
- (better, best). તંદુરસ્ત, સારી હાલતમાં
- ઇષ્ટ, ડહાપણભર્યું. (it would be well to)
ક્રિયા-વિશેષણ
- સારી રીતે, સમાધાનકારકપણે, ચોગ્ય રીતે
- સંપૂર્ણપણે
- યોગ્ય કારણસર
- મુશ્કેલી વિના, સહેજે
- કાળજીપૂર્વક, સકારણ, વાજઞી
નપુંસક લિંગ
- કૂવો (પાણી, તેલ, ઇ.નો)
- વાવ
