wear meaning in Gujarati | Rekhtagujarati

wear meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

wear
  • weər
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • (wore, worn). શરીરમાં ઘાલવું, પહેરવું
  • પહેરેલું હોવું
  • (ચહેરા પુર ભાવ) ધારણ કરવો
  • ધારણ કરવું
  • પહેરી–વાપરીને–ઘસી નાખવું–ઘસાઈ જવું
  • વપરાશમાં ટકવું
  • લાંબા વખત સુધી ચાલવું. [ક્રિ.વિ. સાથે વિશિષ્ટ પ્રયાગ]

આપને આ પણ વાંચવું ગમશે