way meaning in Gujarati | Rekhtagujarati

way meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

way
  • weɪ
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • રસ્તો, માર્ગ [સમાસમાં highway, railway]
  • એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનો રસ્તો
  • દિશા (the wrong way round, ખોટી દિશા તરફ મોં કરેલું)
  • અંતર
  • યોજના, રીત, પદ્ધતિ
  • [બહુધા બ.વ.માં] કામ કરવાની–વર્તવાની–રીત–પદ્ધતિ
  • રીતરિવાજ
  • બાબત, વિષચ
  • માગ, માર્ગ, જગ્યા
  • પ્રગતિ
  • ઝડપ
  • આગળ વધવું તે, પ્રગતિ. [બ.વ.] વહાણ દરિચામાં ઉતારવાનો લાકડાનો માર્ગ (shipway પણ)

આપને આ પણ વાંચવું ગમશે