trail meaning in Gujarati | Rekhtagujarati

trail meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

trail
  • treɪl
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • –ની પાછળ ઢસડવું–ઢસડાવું
  • ઢસડાતાં ઢસડાતાં ચાલવું
  • (વેલો ઇ.) વધવું, ફેલાવું
  • પગેરું કાઢીને પૂંઠ પકડવી

નપુંસક લિંગ

  • પસાર થયેલા પ્રાણીની કે વસ્તુની રહી ગયેલી નિશાની(ઓ), ગંધ, પગલાં, પગેરું
  • શિકારમાં અનુસરાતી ગંધ કે માર્ગ (hot on the trail, પાછળ અને તદ્દન નજીક)
  • જંગલમાં પડેલી વાટ-પગદંડી

આપને આ પણ વાંચવું ગમશે