trace meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- કોઈ વસ્તુ જતાં તેની પડેલી ગયાની–નિશાની–લિસોટો
- પગેરું
- નિશાની, નામનિશાન
- અલ્પાંશ, છાંટો
સકર્મક ક્રિયા
- આકૃતિ-રેખાકૃતિ-દોરવી
- પારદર્શક કાગળ ઉપર મૂકીને નકલ કરવી
- ગયાનાં ચિહ્નો પરથી પાછળ જવું-માર્ગ કાઢવો
