stand meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- (stood). ઊભા હોવું–રહેવું–થવું
- સ્થિર ઊભા રહેવું
- કશાકને સીધું-ઊભું-રાખવું
- સહન કરવું (can't stand the cold)
- અમુક સ્થિતિમાં હોવું (as affairs now, stand હાલની સ્થિતિમાં)
- [વાત. પોતાને ખરચે આપવું
