stake meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- લાકડી રોપીને ટેકો દેવો (દા. ત. ઝાડવાને)
- લાકડીઓ કે મેખો રોપીને હદ બાંધવી–આંતરવી
- હોડમાં મૂકવું, જોખમમાં નાંખવું
- ઉપર આશાઓ બાંધવી
નપુંસક લિંગ
- જમીનમાં રોપવાનો અણિયાળો સળિયો-લાકડી, ચીપ
- હોડમાં મૂકેલી વસ્તુ–રકમ
