row meaning in Gujarati | Rekhtagujarati

row meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

row
  • rəʊ
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • હલેસાં મારીને હોડી ચલાવવી, હલેસાં મારવાં
  • હલેસાંવાળી હોડીમાં બેસાડીને લઈ જવું

નપુંસક લિંગ

  • હાર, હરોળ (ખાસ ક. બેઠકોની)
  • હલેસાંવાળી હાડીમાં સફર સહેલ
  • બોલાચાલી, તકરાર, તોફાન, મારામારી
  • ઝાટકણી

આપને આ પણ વાંચવું ગમશે