piece meaning in Gujarati | Rekhtagujarati

piece meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

piece
  • piːs
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ટુકડો, કકડો
  • કલા, સાહિત્ય કે સંગીતની રચના
  • કશાકનો દાખલો-નમૂનો
  • માલના વેચવા કે વહેંચવા માટે કરેલા અમુક જથ્થાના ભાગમાંથી કોઈ પણ એક (દા. ત. કાપડનો તાકો)
  • વસ્તુઓના સટમાંથી કોઈ પણ એક
  • શેતરંજ (જેવી રમત)નું મહોરું
  • નાણું

આપને આ પણ વાંચવું ગમશે