form meaning in Gujarati | Rekhtagujarati

form meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

form
  • fɔːm
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • ને આકાર –ઘાટ આપવો
  • ઘડવું, બનાવવું
  • (વિચારો ઇ.). ઘડવા–ઘડાવા, આકાર-આપવો-લેવો
  • [વ્યાક.] રૂપ બનાવવું, રચવું, ગોઠવવું
  • હોવું, થવું, અસ્તિત્વમાં આવવું

નપુંસક લિંગ

  • આકાર, ઘાટ, આકૃતિ
  • રૂપ
  • જાત, પ્રકાર
  • સામાન્ય રચના, બનાવટ
  • [વ્યાક.] શબ્દનું (પ્રત્યય, ઇ. જોડીને થયેલું) રૂપ
  • નિશ્ચિત પદ્ધતિ
  • નિયમ કે રૂઢિ અનુસાર વર્તન–આચાર
  • (વીગત ભરવા માટે ખાલી જગ્યાવાળું) પત્રક, ફારમ
  • પત્રક, નમૂને યેાગ્ય–કાર્યક્ષમ–સ્થિતિ (વિ.ક. ઘોડો, મલ્લ, ઇ. ની)
  • પીક વિનાના લાંબા બાંકડા, પાટલી
  • (નિશાળને) વર્ગ, ધોરણ

આપને આ પણ વાંચવું ગમશે