even meaning in Gujarati | Rekhtagujarati

even meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

even
  • ˈiː.vən
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ખાડાટેકરા વિનાનું, સપાટ
  • નિયમિત
  • એક સરખું
  • સરખું, સમાન
  • (સંખ્યા) સમ, એકી

સકર્મક ક્રિયા

  • સરખું – સમાન – કરવું

ક્રિયા-વિશેષણ

  • અપેક્ષિત હોય તે કરતાં વધુ
  • પણ
  • તેમ જ, સુધ્ધાં
  • હજી

નપુંસક લિંગ

  • [કાચમાં] સાંજ

આપને આ પણ વાંચવું ગમશે