delicate meaning in Gujarati | Rekhtagujarati

delicate meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

delicate
  • ˈdel.ɪ.kət
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઝીણું, પાતળું, બારીક, નાજુક, કોમળ
  • સુકુમાર, નાજુક તબિયતનું
  • (રંગ) સૌમ્ય
  • (ઇંદ્રિયો) તીક્ષ્ણ, તીવ્ર, સૂક્ષ્મ (ભેદ પારખી શકે એવું)
  • (ઓજારો) સૂક્ષ્મ
  • (ખોરાક) મધુર, સ્વાદિષ્ટ
  • લાગણીવાળું
  • બીજાની લાગણીઓ સાચવનારું

આપને આ પણ વાંચવું ગમશે