મુસલમાન, રાજા, બાદશાહ
પ્રામાણિક
શાહ સંબંધી
સાક્ષી પુરનાર, ગવાહ
સાક્ષી પૂરનાર આદમી; ગવાહ.
કવિ; પંડિત; શાયર.
લગ્નમાં કન્યા તરફનો સમાજ; માંડવે આવેલા માણસો.
પ્રામાણિકપણું, ચોખ્ખો વહેવાર
સેતૂરનું ઝાડ કે તેનું ફળ.
સાક્ષી, પુરાવો, ગવાહી
પુરાવો; સાક્ષી.
કાવ્યકળા; કવિતા.
જમીનમાં બોડ કરીને રહેતું એક અણીદાર પીછાવાળું પ્રાણી, સાહુડી
એક જાતનો છોડ. તેને ખેતરાઉ પિત્તપાપડો કહે છે.
આફ્રિકાનું એક મોટું પક્ષી
એ નામનો મુસલમાની સંત બાદશાહ. તેનો રોજો અમદાવાદ પાસે રસૂલાબાદમાં આવેલો છે. તે ઘણો સુંદર છે.
બાજ પક્ષી જેવું એક પક્ષી
મહારાણી; શાહની સ્ત્રી.
honest
ધનિક, શરાફ, નાણાવટી