હિંદુઓના ચાર વર્ણોમાંના પહેલા વર્ણનો માણસ, વિપ્ર, બ્રહ્મ-વેદનું અધ્યયન જેને ક૨વાનું છે યા બ્રહ્મજ્ઞાનનો જે અધિકારી છે તે પુરુષ
the state of being a Brahmin
બ્રાહ્મપણું, બ્રાહ્મણના સદ્ગુણ
Brahmin woman
એ નામનો હિંદનો એક પ્રાચીન દેશ; બ્રાહ્મણો હથિયાર ઉપર જ��વતા હોય તે દેશ.
બ્રાહ્મણ સંબંધી.
( જ્યોતિષ ) શનિ ગ્રહ.
બ્રાહ્મણત્વ; બ્રાહ્મણપણું; બ્રાહ્મણ દરજ્જાની શક્તિ.
બ્રાહ્મણનું પદ; બ્રાહ્મણનો અધિકાર.
બ્રાહ્મણક્રિયાથી ભ્રષ્ટ બ્રાહ્મણ.
એક જાતનો ખોડવાળો બળદ. તેના શરીર ઉપર ધોળાં અને કાળાં ચાઠાં હોય છે.
non- Brahmin
મંત્રેતર વેદવિભાગના વ્યાખ્યાનરૂપ એક ગ્રંથ.
બ્રાહ્મણનું ઘર.
જ્યાં બ્રાહ્મણો હથિયાર ઉપર જીવતા હોય તે દેશ સંબંધી; બ્રાહ્મણક દેશ સંબંધી.
બ્રાહ્મણગ્રંથોની રચના કરનાર પુરુષ.
બ્રાહ્મણગ્રંથો રચાયા તે સમય. તે ઈ. સ. પૂર્વે ૧૨૦૦નો મનાય છે.
બ્રાહ્મણપક્ષપાતી વિચારસરણિ.
શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ.
( વેદાંત ) કર્મનું વિધાન કરનારો વેદનો ભાગ; મંત્રના તાત્પર્યાર્થને પ્રકાશ કરનારો વેદભાગ; મંત્રભાગથી ભિન્ન એવો વેદનો ભાગ. તે ત્રણ પ્રકારનો છેઃ (૧) વિધિરૂપ, (૨) અર્થવાદરૂપ અને (૩) તે બંનેથી વિલક્ષણ.