જૂનું, પુરાણું
એક જાતની વનસ્પતિ; કાળીપાટ.
વધારે જૂનું; વધારે જૂના વખતનું.
જૂનાપણું, ઘણુંપુરાણું
એ નામે એક પ્રાચીન ગોત્રપ્રવર્તક ઋષિ.
જુઓ પ્રાચીનતા.
જુઓ પ્રાચીનગર્ભ.
બહુ જ પુરાતની; જૂનામાં જૂનું.
અગાઉ કહેલું.
( પુરાણ ) પુરુના પુત્ર જનમેજયનો એ નામનો પુત્ર. તેની સ્ત્રીનું નામ આશ્માકી અને પુત્રનું નામ શર્ય્યાતિ હતું.
પાંડિત્યવાદ.
જુઓ પ્રાચીન કાલ.
બીલીનું ઝાડ.
( પુરાણ ) એ નામનો એક પ્રાચીન ઋષિ; સારસ્વત ઋષિ. તેને પ્રાચીનકુલ, અયાંતરતમ, વેદાચાર્ય પણ કહે છે.
યજ્ઞોપવીત ધારણ કરવાનો એક પ્રકાર. તેમાં જનોઈ જમણા ખભા ઉપર રહે છે અને ડાબો હાથ જનોઈથી બહાર રહે છે. આ પ્રકારનું યજ્ઞોપવીત પિતૃકાર્યમાં ધારણ કરવામાં આવે છે.
જળઆમળું; પાણીમાં થતું એક જાતનું આમળું.
ગુજરાતી કાવ્યના વિકાસક્રમનું પહેલું પગથિયું. તેમાં ઈસ્વી સનના આઠમા નવમા શતકથી આરંભી ચૌદમા શતક સુધીના કાળનો સમાવેશ થાય છે. આને અપભ્રંશ અને જૂની ગુજરાતીનો કાળ કહી શકાય. આ કાળમાં કવિતાના ક્ષેત્રમાં મુખ્ય ફાલ લેનાર જૈન કવિઓ છે.
ઈસુ ખ્રિસ્તીની અઢારમી સદી સુધીનો સમય. આ સમય ગુલામી પ્રથાને સ્વીકારી રહ્યો હતો. યરપ, અમેરિકના સુધરેલા કહેવાતા દેશો અસંખ્ય ગુલામોને પકડી. તેમને વેચાતા લઈ આવી પોતાના દેશની મજૂરીનું કાર્ય તેમને સોંપતા. અમેરિકની આબાદીમાં ગુલામીનો મોટો ફાળો છે.
જૂનાનું આગ્રહી, પુરાણપંથી, ‘ઑર્થોડોક્સ’
કપૂર.