કાંઠો, કિનારો, તટ
પૂજ્ય, પવિત્ર (વડીલોને માટે પત્રમાં વપરાતો માનસૂચક શબ્દ)
જુઓ 'તીર-વર્તી.'
કાંઠા ઉપરનું, કાંઠે રહેલું,
ત્રણની સંજ્ઞાનું ગંજીફાનું પત્તું
પાર ઊતરેલું.
તીર્થ, ઘાટ, પાર ઊતરવાનો માર્ગ
ઘાટ, પાર ઊતરવાનો માર્ગ
તીર ચડાવેલું ધનુષ
એક તીર પહોંચે એટલે સુધી
નદી-સરોવરના પવિત્ર સ્થાનનું પાણી
પવિત્ર કરનાર.
તીર્થસ્થાનનો બ્રાહ્મણ, પંડો
તીર્થના સ્થાનનો પંડો, તીરથ-ગોર
ધનુષના જેવું વર્તુલાકાર
એક જાતનો સફેદ ચળકતો પથ્થર
બાણ બનાવનારો
જુઓ 'તીરંદાજ.'
ભાથો
બાણનો ભાથો