રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઊંટ પર કવિત
એક ઊંચું ચોપગું પ્રાણી,
જે રણપ્રદેશમાં સહેલાઈથી ટકી શકે છે કેમકે તેની શરીરરચના પાણીનો સંગ્રહ કરે છે જેને આવશ્યકતા અનુસાર પોતે ઉપયોગમાં લઈ શકે છે. રણપ્રદેશની પાર્શ્વભૂવાળી સાહિત્યિક કૃતિઓમાં ઊંટ અનિવાર્યપણે હોય છે. એક કારણ તો વાતાવરણના વાસ્તવિક ચિત્રણના ભાગરૂપે અને બીજું ઊંટ ધૈર્ય, સહનશીલતા, યાત્રી કે રણ ભોમિયાના પ્રતીક પ્રમાણે હોવાની સંભાવના રહે છે.