ઊંટ પર બાળવાર્તાઓ
એક ઊંચું ચોપગું પ્રાણી,
જે રણપ્રદેશમાં સહેલાઈથી ટકી શકે છે કેમકે તેની શરીરરચના પાણીનો સંગ્રહ કરે છે જેને આવશ્યકતા અનુસાર પોતે ઉપયોગમાં લઈ શકે છે. રણપ્રદેશની પાર્શ્વભૂવાળી સાહિત્યિક કૃતિઓમાં ઊંટ અનિવાર્યપણે હોય છે. એક કારણ તો વાતાવરણના વાસ્તવિક ચિત્રણના ભાગરૂપે અને બીજું ઊંટ ધૈર્ય, સહનશીલતા, યાત્રી કે રણ ભોમિયાના પ્રતીક પ્રમાણે હોવાની સંભાવના રહે છે.
બાળવાર્તા(4)
-
ઊંટની ખીંટી
ઊંટોની ફોજ ચાલી જાય છે. એને કાફલો કહો, કારવાં કહો, કેરેવાન કહો, જે કહેવું હોય તે કહો. પૂરાં સો ઊંટ છે. નવ્વાણું નહિ, એકસો એક નહિ. પૂરાં સો રણનાં જહાજ. રણ એટલે તડકો, ધગધગતી ગરમી, ઊનીઊની લૂ, ગરમગરમ વાયરો. ઊંટોને એની
-
લોભિયો
એક ગામમાં એક માણસ રહે. ભારે લોભી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એક વાર તે બજારમાં નાળિયેર લેવા નીકળ્યો. દુકાને જઈને તેણે પૂછ્યું, “ભાઈ, નાળિયેરનું શું લો છો?” “ચાર આના.” દુકાનદારે કહ્યું. લોભિયો પૂછે,