ફેબલ - બોધકથા પર કટાક્ષ કાવ્ય
બોધકથાને અંગ્રેજીમાં
‘ફેબલ’ કહે છે. બોધકથાઓ બાળકો માટે હોય છે. ભારતીય સંસ્કૃતિની ફેબલ એટલે કે બોધકથાઓ પંચતંત્રની કથાઓ છે. બોધકથાનું આદર્શ વ્યાકરણ એ છે કે એ ટૂંકી અને રસપ્રદ હોય. એમાં બોધ હોય પણ એ બોધ વાર્તાના તારણ રૂપે આવે નહીં કે ભારેખમ ઉપદેશ તરીકે.