Famous Gujarati Free-verse on Fable-Bodhkatha | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફેબલ - બોધકથા પર અછાંદસ

બોધકથાને અંગ્રેજીમાં

‘ફેબલ’ કહે છે. બોધકથાઓ બાળકો માટે હોય છે. ભારતીય સંસ્કૃતિની ફેબલ એટલે કે બોધકથાઓ પંચતંત્રની કથાઓ છે. બોધકથાનું આદર્શ વ્યાકરણ એ છે કે એ ટૂંકી અને રસપ્રદ હોય. એમાં બોધ હોય પણ એ બોધ વાર્તાના તારણ રૂપે આવે નહીં કે ભારેખમ ઉપદેશ તરીકે.

.....વધુ વાંચો

અછાંદસ(1)