રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅરણ્ય પર દીર્ઘ કાવ્ય
વન. જંગલ. સાહિત્યકૃતિમાં
આ શબ્દ સ્મૃતિના પ્રવાહ કે શહેરની યાંત્રિકતા વિશે પણ હોઈ શકે. દલપતરામથી માંડીને પ્રહલાદ પારેખ, ઉમાશંકર જોશી, પ્રજારામ રાવળ, જયંત પાઠક, મણિલાલ પટેલ જેવા અનેક કવિઓની કવિતાઓમાં તમે અરણ્ય અનુભવી શકો છો.