Famous Gujarati Geet on Alagav | RekhtaGujarati

અલગાવ પર ગીત

લગાવ ન હોવું. ભિન્નતા.

જુદાપણું. વિરહ, અબોલા, વિખવાદ સંબંધોની બદલાયેલી સ્થિતિ, સંબંધ વિચ્છેદ, ઝુરાપો – એમ વિવિધ સંદર્ભોમાં શબ્દશઃથી માંડીને માનસિક સ્થિતિ માટે આ શબ્દનો ઉપયોગ થતો હોય છે.

.....વધુ વાંચો