રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
જુદાપણું. વિરહ, અબોલા, વિખવાદ સંબંધોની બદલાયેલી સ્થિતિ, સંબંધ વિચ્છેદ, ઝુરાપો – એમ વિવિધ સંદર્ભોમાં શબ્દશઃથી માંડીને માનસિક સ્થિતિ માટે આ શબ્દનો ઉપયોગ થતો હોય છે.