અમે પ્રાણ આપ્યા અને જાળવી છે,જીવનબાગ! તારી સનાતન પ્રતિષ્ઠા.
સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું!ઊઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું!
શાશ્વત મિલનથી... તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છુંનિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.