આજ હું ઊભો છું એવી સરહદે;બંને બાજુએથી લશ્કર આવશે.
દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
શિયાવિયા જીવતરનો કાગળ કોઈ અજાણી ધૂળને મારગ પાન સરીખો ઊડેઅટકળ, આરણકારણ સાબિત, પગલાંનું લશ્કર આવે છે, ઘરને સાંકળ મારો
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.