આગળા ઉન્માદના તો વાસવા મુશ્કેલ છેપાંપણોને બારણે છે, સોણલાંની આવ-જા
માણસોને સ્પષ્ટ પારખવા બહુ મુશ્કેલ છે,સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી.
શોધવું મુશ્કેલ છે મારું પગેરું,તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.