થયું તેનું નથી દુઃખ, હું રડું છું માણસાઈ પર,હતું ફરવું જ તો એને ન દેવું'તું વચન પહેલાં.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.