દુનિયાના સૌથી દુઃખનું કારણ,આદમ ઈવનું પહેલું ચુંબન!
નહીં સમજાય એને ભેદ સાચો રાત્રિ શોભાનો,તળેટીને શિખરનાં જ્યાં સુધી ચુંબન નથી પહોંચ્યાં.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.