અમને કોની રે સગાયું આજ સાંભરે.ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
તવ ભાલ ઉપરની ચૂમી!એ ચૂમી? કે તલસત રાધા-સ્મરણ-મિલનની ભૂમિ?
ગુજરાતના રણજીતની રણવાટ આજે સૂની છે,એ ગુર્જરી વીર સ્મરણ થાતાં આંખડી સહુ ભીની છે.
લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમી સાંઝરે,ખડાં થઈ ગ્યાં સ્મરણ–વાછરું : અરે ક્યારનાં અહીં ભાંભરે!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.