લાડે આજ્ઞા માબાપની લીધી, જવા મેળે ત્યાંથી કુચ કીધી;મે'લ્યો જે સમે સોરઠ દેશ, લાડે લીધો વેપારીનો વેષ.
(રાગ – સોરઠ)ઘરમા રહી રોળાગણ કાંતે રૂડો રેંટુડો રે;
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.