ચંપાંબા ચીત ચાહીને, નિરખો સાસર વેલ;લાયક વસંત લાવેલ, ઓઢો ચળકતી ચુંદડી;
જોવા લાયક જુગ્તિનાં; ત્યાં તો દીસે તમામ;કારીગરીનાં બહુ કામ, મોતીડે છાયો રે માંડવો;
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.