આમ તો સૌની હાર્યે ખાવું પીવું ઊઠવું બેસવું અનેબેસવું ઊઠવું પીવું ખાવું હસવું રોવું કરવું!
બીડ્યા મંદિરિયામાં બેસવું નથી વીરામારે મેદાનમાં જાવું,
ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,ભ્રમણાની ભીત ચણી ક્યાં લગ રે બેસવું, માણસ હોવાની મને ચીડ,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.