કાંધ પરે કડિયાળી મૂકીઘૂમતો દીઠ ગોવાળ;
પાણીની ભીંતો બંધાઈ જશે ગોકુળને તેદિ’ ગોવાળ એક મળશે,
રે મન! આવી સાંજની વેળાગોધણ લૈ ગોવાળ અમારા થયા નહીં ઘરભેળા,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.