ચિટકલ કાગળ, તડબૂચ છોડાં,ઈંટ, માટી, આથડતાં રોડાં,
ઈંટ અને પથ્થરનો માણસ : મૂગા મરજો.ટ્યૂબલાઇટમાં સૂરજ ફાનસ : મૂગા મરજો.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.